Pappa Ni Girlfriend

Select format

In stock

Qty

નેવર જજ અ બુક બાય ઈટ્સ કવર. આ કથા કોઈ એક્સ્ટ્રા-મેરિટલ અફૅરની નથી. આ કથા એક યુદ્ધની છે. એક એવું યુદ્ધ જે દરેક માનવ-શરીરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે. એ યુદ્ધ છે મનુષ્ય પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિનું,  વૃત્તિ વિરુદ્ધ નૈતિકતાનું, હોર્મોન્સ વિરુદ્ધ ઈન્ટેલીજન્સનું, કોન્શિયસવિરુદ્ધ સબ-કોન્શિયસનું.

જ્યાં સુધી માનવ સભ્યતા છે, ત્યાં સુધી આ યુદ્ધ અવિરત ચાલ્યા કરશે. નેચર અને સિવિલાઈઝેશનની બરાબર વચ્ચે ફસાયેલી આપણે એકએવી પ્રજાતિ છીએ, જેની નિયતિમાં જ સંઘર્ષ લખેલો છે. ન તો આપણે ક્યારેય આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું, ન તોક્યારેય પૂરેપૂરા સિવિલાઈઝ્ડ બની શકીશું. પ્રકૃતિ અને સંસ્કૃતિના બંને છેડાઓની બરાબર અધવચ્ચે આપણે ફસાયેલા છીએ. આ બંને વિરુદ્ધદિશાઓ દરેક ક્ષણે આપણને પોતાની તરફ ખેંચી રહી છે. આ સંઘર્ષ માનવ ઈતિહાસના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો છે. આદિમાનવ અનેઆજના સોફિસ્ટિકેટેડ હોમો સેપિયન્સ વચ્ચેનો છે. આપણી અંદર રહેલા આવેગો અને ઍથિક્સ વચ્ચેનો છે.

જે સંઘર્ષમાંથી આ કથાના નાયક પ્રોફેસર વિનાયક ત્રિવેદી પસાર થાય છે, એ જ સંઘર્ષમાંથી આપણે દરેક પસાર થઈ રહ્યા છીએ. આપણાદરેકની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે, નેચર વર્સીસ સિવિલાઈઝેશનનું !

શું લાગે છે? કોણ જીતશે?

SKU: 9789390298020
Weight 0.22 kg
Year
Binding
Month
Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Pappa Ni Girlfriend”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789390298020

Month & Year: July 2020

Publisher: NA

Language: NA

Page: 230

Weight: 0.22 kg

Additional Details

ISBN: 9789390298020

Month & Year: July 2020

Publisher: NA

Language: NA

Page: 230

Weight: 0.22 kg