Had Ma Anhad

Category Poetry
Select format

In stock

Qty

વોલ્ટ વ્હિટમેન કહે છેઃ હું માનું છું કે ઘાસનું તણખલું એ અવકાશમાં ઘૂમતા ગ્રહો કરતાં સહેજ પણ ઓછા મહત્ત્વનું નથી.

મિત્રો, તમે જ બાંધેલી તમારી સંકુચિત અને બેબુનિયાદ હદની વાડમાંથી તમને બહાર લાવી, આ પુસ્તક તમને વિરાટના હિંડોળે ઝૂલતા કરી દેશે! દરેક પાને તમને લાગશે કે તમે અખંડ અસ્તિત્વના જ એક અંશજ અને વૈશ્વિક વિરાટપણાના એક વંશજ છો! કોઈએ આ જ સંદર્ભે કહ્યું છેઃ

હદ મહીં અનહદપણાનો એટલો બસ અર્થ છે,
જાતમાંથી નીકળી જગજંજીરો તોડી જવું!

હદમાં રહીનેય અનહદનો સાક્ષાત્કાર કરાવતા આ કવિને અસ્તિત્વનાં એવાં મૂળની તલાશ છે, જેની હદમાં અનહદનો અહેસાસ થાય! એટલે જ કવિ કહે છેઃ

મૂળ હોય તો ક્યાં છે સરહદ?
હદમાં ક્યારે જોવા મળશે અનહદ?

હદમાં પણ છુપાયેલા અનહદને પામવાની મથામણ કરાવતો આ સંગ્રહ, તમને તમારી જ એક નવી ઓળખ કરાવશે કારણ કે પ્રત્યેક રચના ભીતરની ભીનાશ પામેલી પ્રાર્થનાનો પર્યાય બનીને આવી છે!

SKU: 9789351226031 Category:
Weight 0.13 kg
Year

Binding

Paperback

Month

Format

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Had Ma Anhad”

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789351226031

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.13 kg

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ‍ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનો… Read More

Additional Details

ISBN: 9789351226031

Month & Year: March 2017

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Weight: 0.13 kg