Shiv Na Saat Rahasyo

Category Reflective
Select format

In stock

Qty

જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા

વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં, દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે!
વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત, સંસારી હોય કે સંન્યાસી, સિક્સ્ટીન પ્લસ હોય કે સિક્સ્ટી પ્લસ હોય, એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતૂહલ થાય એ સંસ્કારસહજ છે.
મિત્રો, તમને કોઈપણ શિવમંદિરમાં પ્રવેશતાં જ પ્રશ્ન થતો હશે કે શિવલિંગનો સાચો અર્થ શું છે? પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુપાયું છે? શિવજીએ પોતાના હાથમાં ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યાં છે? કે પછી પોતાના તાંડવનૃત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પાડ્યો છે?
આ અને આવા અનેક કુતૂહલપ્રેરક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો તમને આ પુસ્તકમાં ખૂબ જ સાદી, સરળ અને સહજ ભાષામાં જોવા – અને વાંચ્યા પછી અનુભવવા મળશે!
આપણી સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તમ ખજાનો એટલે શિવનાં સાત રહસ્યો!

SKU: 9789351227816 Category: Tags: , , , , , , , , ,
Weight0.21 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Shiv Na Saat Rahasyo”

Additional Details

ISBN: 9789351227816

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 232

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.21 kg

દેવદત્ત પટ્ટનાયકે ફાર્માસ્યુટિકલ કંપની અને હેલ્થકૅર ક્ષેત્રે ઘણાં વર્ષો સુધી ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન એમણે હિન્દુ મહાકાવ્યો, પૌરાણિક શાસ્ત્રો… Read More

Additional Details

ISBN: 9789351227816

Month & Year: March 2020

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 232

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.21 kg