Swadika Kambodiya

Category Travelogue
Select format

In stock

Qty

અંકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન!
અવિસ્મરણીય. એબ્સોલ્યુટલી મેજીકલ. મિસ્ટીરીયસ. મેસ્મરાઇઝીંગ. હજાર ફીટ લાંબો પૂલ સુંદર કમળથી છલોછલ તળાવ પર થઇ મંદિર સુધી લઇ જાય છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં દીવાલો પર રામાયણનાં અસંખ્ય પ્રસંગો સરસ કંડારેલા છે. મહાભારતનાં પાત્રો પણ અહીં વિરાજે છે. મારા દેશનાં બે મહાકાવ્યોને જોતાં જ હું પ્રસન્નતા અનુભવું છું . કમ્બોડિયામાં લગભગ ૪ હજાર મંદિર છે. વિશ્વપ્રસિદ્ધ બનાયન અત્યંત સુંદર છે. ખંડેરમાં એટલાં બધાં વૃક્ષો ઊગી ગયા છે કે મંદિરમાં વૃક્ષો છે કે વૃક્ષોમાં મંદિર છે એ કળવું જ મુશ્કેલ .ખંડેરનું પણ કેવું આગવું સૌંદર્ય છે!
કમ્બોડિયા લીલુંછમ્મ, ફળફૂલોથી લચી પડેલું પણ થોડા વખતમાં જ અમે જોર્ડન ગયાં. હરિયાળી વનરાજીમાંથી અફાટ રણમાં અમે પહોંચી ગયા. ૨૦૧૯માં વિશ્વના ૧૦ જોવાલાયક સ્થળોમાં જોર્ડનનું વાદીરમ રણ મોખરે છે. ડેઝર્ટ સફારી કરતાં અદ્ભૂત દ્રશ્યો જોયાં. સૂરજનાં કિરણોમાં રેતી લાલ ઝાંયની ઝળહળે છે. પ્રકૃતિએ વાયુના ટાંકણાથી કંડારેલા છે દુનિયાના એકમાત્ર અદ્ભુત પર્વતશિલ્પો.

વનજીવનની લીલીછમ વન્યલીલાથી રેતીની લીલયાક્રીડા પણ કંઈ કમ નથી.

SKU: 9789390572182 Category: Tags: , ,
Weight0.16 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Swadika Kambodiya”

Additional Details

ISBN: 9789390572182

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ… Read More

Additional Details

ISBN: 9789390572182

Month & Year: February 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 120

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.16 kg