જનક શાહનો જન્મ સુરેન્દ્રનગર ખાતે થયો હતો. તેઓએ અંગ્રેજી વિષય સાથે Phd સુધીનો અભ્યાસ કરેલો છે, અને વાયોલિનમાં સંગીત વિશારદની પદવી મેળવેલી છે. તેઓ અંગ્રેજી ભાષાના શિક્ષક હતા. હાલમાં લેખનની પ્રવૃતિ સાથે નિવૃત જીવન ગાળે છે.
View cart “Ajvali Kedina Anokha Musafaro” has been added to your cart.