મળી માતૃભાષા મને ગુજરાતી - ભોળાભાઈ પટેલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ... read more
અખેપાતર ‘અખેપાતર' માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે. પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે.... read more
બાળઉછેરની બાળાખડી પ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એનાં માબાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે. સારાં માબાપ... read more