સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઑપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્ગે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાવે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે... read more
શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો હંમેશા પ્રયત્ન રહે છે કે વાંચન, લેખન તથા શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવી શ્રેષ્ઠતમ પરિણામ મેળવી શકાય. ઉપરાંત, ઉપલબ્ધ પદ્ધતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવી ધારણા મુજબના પરિણામ મેળવી શકાય. વર્ગમાં પણ દરેક શિક્ષકનો સતત પ્રયાસ રહે છે કે વિદ્યાર્થી એને સમજે તથા નિર્ધારિત લક્ષ્યને સફળતાથી પ્રાપ્ત કરી... read more
अध्यापन समाज के विकास का मुख्य स्तंभ है और अध्यापक उस स्तंभ का मजबूत आधार है। किसी भी राष्ट्र की प्रगति में अध्यापक की भूमिका अत्यंत महत्वपूर्ण होती है। नयी शिक्षा नीति में अध्यापकों और अध्यापनप्रणाली पर विशेष बल दिया गया है। यह एक मूल्यवान पुस्तक है जिसमें उन अध्यापकों... read more
જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો. મનમાં વિષાદ થયો... તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો? આ ક્રોધ આવ્યો તો ક્યાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી... read more
અસર્જનની પીડામાંથી ઉદ્ભવતી એક કથા આ એક લવસ્ટોરી છે. તમે ક્યારેય વાંચી ન હોય કે ક્યારેય સાંભળી ન હોય એવી એક લવસ્ટોરી. જે પુરુષપણાના સીમાડાઓ ઓળંગીને પુરુષજાતને સ્વર્ગની સફર કરાવે છે. આ કથા કાલ્પનિક હોઈ શકે પરંતુ આ કલ્પનો પુરુષજાતને એવા સ્તર સુધી લઈ જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું... read more