Taslima Nasrin
3 Books / Date of Birth:- 25-08-1962
બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાલામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો રહ્યો છે. એમના પ્રત્યેક શબ્દમાં વિદ્રોહના વિસ્ફોટની ભયાનકતા અનુભવાય છે.વ્યવસાયે તબીબ હોવા છતાં લેખનને તેમણે વ્યવસાય બનાવી સમાજક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને રાજક્ષેત્રે વૈચારિક વંટોળ સર્જીને સાહિત્ય જગતમાં વિદ્રોહિની તરીકેની છાપ ઊભી કરી છે.

Showing all 3 results

  • Lajja

    225.00

    લજ્જા બાંગ્લાદેશમાં આવેલા મયમનસિંહ શહેરમાં 1962ના ઑગસ્ટની 25મી તારીખે જન્મેલાં તસલીમા નસરીન, મેડિકલ કૉલેજમાંથી MBBS થયાં. નાનપણથી જ અન્યાય અને શોષણને કારણે જન્મેલા વિદ્રોહને લીધે તેમણે કલમ ઉપાડી અને સમાજના અંધારામાં રઝળી રહેલાં જીવનમૂલ્યોને ઉજાગર કરતા સાહિત્યનું સર્જન કર્યું. એમની કલમમાંથી પ્રગટેલો પ્રત્યેક શબ્દ ધગધગતો જ્વાળામુખી બની વાચકની સંવેદનાને દઝાડતો... read more

    Category: Novel
  • Mara Balpan Na Divaso

    325.00

    આ આત્મકથામાં તસલીમા નસરીને પોતાનાં હૃદય પર પડેલા ઉઝરડાને વાચા આપી છે, દર્દોને બોલતા કર્યાં છે અને વેદનાએ પેદા કરેલી સંવેદનાને ઝંકૃત કરી છે. પુરુષશાસિત સમાજમાં સ્ત્રીની કેવી અવદશા હોય છે તેનો ખ્યાલ તમને લેખિકાના પહેલા જ પ્રકરણના આ વિધાનમાં આવી જશે. `...અહીં હવે પિતાજીની કડક નજર નહોતી. વાતવાતમાં દબડાવવાનું-ધમકાવવાનું... read more

    Category: Autobiography