બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
ભાગ-1 જન્મદિવસની આસપાસ
ડૉ. આઈ. કે. વીજળીવાળા
બાળકોને કુદરત સાથે એક લગાવ હોય છે. ખાસ તો પ્રાણીઓ અને પક્ષીઓ સાથે આ પુસ્તકમાં આલેખેલા બિંબૂ નામનાં હાથીનાં એક નાનકડાં બચ્ચાનાં પરાક્રમો બાળકોને જરૂર ગમશે એવું માનું છું. વાર્તા અને એમાંના પાત્રોના નામો કાલ્પનિક છે.
Be the first to review “Bimboo Madaniya Na Parakramo !”
You must be logged in to post a review.